પ્રસરણ (Diffusion) ની વ્યાખ્યા આપો અને તેના ગુણધર્મો લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ વ્યાખ્યા: કોઈપણ પદાર્થના અણુઓનું વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ થતા વહનને પ્રસરણ કહે છે. અણુઓ યાદચ્છિક રીતે ગતિ કરે છે.
$\Rightarrow$ ગુણધર્મો:
$\bullet$ પ્રસરણ દ્વારા થતું વહન નિષ્ક્રિય (passive) હોય છે.
$\bullet$ તે કોષના એક ભાગમાંથી બીજા ભાગમાં અથવા એક કોષમાંથી બીજા કોષમાં થઈ શકે છે.
$\bullet$ આ વહન ટૂંકા અંતર માટે હોય છે.
$\bullet$ તે પર્ણના આંતરકોષીય અવકાશમાંથી બહારના વાતાવરણમાં થઈ શકે છે.
$\bullet$ પ્રસરણમાં કોઈ ઉર્જાનો વપરાશ થતો નથી.
$\bullet$ પ્રસરણ એક ધીમી પ્રક્રિયા છે અને તે 'જીવંત તંત્ર' પર આધારિત નથી.
$\bullet$ પ્રસરણ વાયુઓ અને પ્રવાહીઓમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
$\bullet$ ઘન પદાર્થોનું પ્રસરણ પણ શક્ય છે.
$\bullet$ વનસ્પતિઓ માટે પ્રસરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે વનસ્પતિ દેહમાં વાયુઓના વહનનું એકમાત્ર માધ્યમ છે.
$\bullet$ પ્રસરણનો દર સાંદ્રતા ઢાળ,તેમને અલગ કરતી પટલની પારગમ્યતા,તાપમાન અને દબાણ દ્વારા પ્રભાવિત થાય છે.

Explore More

Similar Questions

કઈ ગતિમાં, વહન કરતા અણુઓ (પ્રોટીન) જરૂરી છે પરંતુ ઉર્જાનો ઉપયોગ થતો નથી?

વાહક (carrier) ખ્યાલના સંદર્ભમાં,પટલ દ્વારા આયનોનું વહન એ છે:

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ સક્રિય વહન : $ATP$ માંથી ઊર્જાની આવશ્યક્તા :: નિષ્ક્રિય વહન : ........

$P, Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
લક્ષણસામાન્ય પ્રસરણસાનુકૂલિત વહનસક્રિય વહન
વહન સંતૃપ્તતા$P$હાહા
ઊર્ધ્વ વહનનાના$Q$
ઊર્જાની આવશ્યકતાના$R$હા

$P, Q$ અને $R$ અનુક્રમે છે:

$xylem$ પેશીના નિર્જીવ ઘટકો શેમાં સામેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo